નયનવિષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નયનવિષય

પુંલિંગ

  • 1

    કોઈ પણ દૃશ્ય પદાર્થ.

  • 2

    ક્ષિતિજ; દૃષ્ટિમર્યાદા.