ગુજરાતી

માં ન્યુમોનિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ન્યુમોનિયા1ન્યુમોનિયા2

ન્યુમોનિયા1

પુંલિંગ

  • 1

    ફેફસામાં ચેપ લાગવાથી થતો રોગ.

મૂળ

इं.

ગુજરાતી

માં ન્યુમોનિયાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ન્યુમોનિયા1ન્યુમોનિયા2

ન્યુમોનિયા2

પુંલિંગ

  • 1

    ફેફસાંના સોજાથી આવતો એક તાવ; ત્રિદોષ; મૂંઝારો.

મૂળ

इ.