ન્યસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યસ્ત

નપુંસક લિંગ

  • 1

    ફેંકેલું.

  • 2

    ન્યાસ-થાપણ તરીકે મૂકેલું.

  • 3

    દોરેલું; ચીતરેલું.

મૂળ

सं.