ન્યામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યામત

સ્ત્રીલિંગ

  • 1

    ધનદોલત.

  • 2

    સુખ.

  • 3

    દુર્લભ ચીજ.

મૂળ

अ. नअमत