ન્યાયપ્રવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાયપ્રવર્તન

નપુંસક લિંગ

  • 1

    ન્યાયી નીતિ પ્રવર્તવી કે પ્રવર્તાવવી તે; ન્યાયીપણાનો પ્રચાર થાય તેમ કરવું તે.