ન્યાયશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાયશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ન્યાયદર્શન; ષડ્દર્શનમાંનું એક; ગૌતમ ઋષિએ પ્રવર્તાવેલું પ્રમાણશાસ્ત્ર.