નૈયાયિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈયાયિક

વિશેષણ

  • 1

    ન્યાયને લગતું.

પુંલિંગ

  • 1

    ન્યાયશાસ્ત્ર જાણનાર.

મૂળ

सं.