ન્યાય આપવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાય આપવો

  • 1

    ફેંસલો કરી આપવો.

  • 2

    કોઈ બાબતમાં તેને છાજતી રીતે વર્તવું; યોગ્યતાપૂર્વક અદા કરવું (અંગ્રેજી 'ગિવ જ્સ્ટિસ' પરથી).