ન્યારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યારું

વિશેષણ

  • 1

    જુદું.

  • 2

    અજાયબ.

મૂળ

સર૰ हिं., म. न्यारा; सं. नअन्थतर પરથી