ન્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યાસ

પુંલિંગ

 • 1

  મૂકવું.

 • 2

  ચિહ્ન.

 • 3

  વિશ્વાસ ઉપર સાચવવા આપવું તે; થાપણ.

 • 4

  ત્યાગ.

 • 5

  મંત્ર અને વિધિ સહિત શરીરનાં જુદાં જુદાં અંગોને દેવતાઓને સોંપવાં તે-એક ધર્મવિધિ.

મૂળ

सं.