ન્યોછાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યોછાવર

વિશેષણ

  • 1

    કુરબાન કરેલું; ખેરાત.

મૂળ

हिं.

ન્યોછાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ન્યોછાવર

નપુંસક લિંગ

  • 1

    (પુષ્ટિમાર્ગમાં) ભેટ.