નરખની યાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરખની યાદી

  • 1

    નીરખની યાદી; સરકારી નોકરો જે પ્રમાણે સવારીમાં પૈસા ચૂકવે છે એ સીધાસામાનના નક્કી કરેલા ભાવની યાદી.