નરઘું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરઘું

નપુંસક લિંગ

  • 1

    સંગીતમાં તાલ આપવાં માટેનું વાદ્ય-તબલું.

મૂળ

अ. नकारा; फा. नक्कारह પરથી?