નૅરેટૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅરેટૉલૉજી

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    કથનશાસ્ત્ર; નિરૂપણવિજ્ઞાન; નિરૂપણાત્મક કથાસાહિત્યનો સંરચનાવાદી અભિગમથી અભ્યાસ કરતી સાહિત્ય વિચારની એક શાખા.

મૂળ

इं.