નરેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરેણી

સ્ત્રીલિંગ

  • 1

    નખ કાપવાનું ઓજાર.

મૂળ

दे. णहरणी; સર૰ म.