નર્યું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નર્યું

વિશેષણ

  • 1

    નરવું; તંદુરસ્ત; નીરોગી.

ક્રિયાવિશેષણ

  • 1

    તદ્દન.

મૂળ

प्रा. णवर, णर्वारः કેવળ; ફક્ત? अप. णिरु=નક્કી પરથી?