નરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરવું

વિશેષણ

  • 1

    નર્યું; નીરોગી.

ક્રિયાવિશેષણ

  • 1

    નરદમ.

મૂળ

प्रा. णवर, णवरी =કેવળ; ફક્ત