નરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરવા

પુંલિંગ

  • 1

    નરવો; કાયમી જમાબંધીવાળી જમીન.

  • 2

    જમીનનો વંશપરંપરાનો વહીવટ.