નરસિંહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરસિંહ

પુંલિંગ

 • 1

  રાજા.

 • 2

  સિંહ જેવો બહાદુર પુરુષ.

 • 3

  નરસિંહાવતાર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  કવિ નરસિંહ મહેતો.