નરહરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરહરિ

પુંલિંગ

  • 1

    નૃસિંહ; રાજા.

  • 2

    સિંહ જેવો પરાક્રમી માણસ.

  • 3

    (નૃ અને સિંહના ભેગા રૂપનો) વિષ્ણુનો ચોથો અવતાર.

મૂળ

सं.