નરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરી

સ્ત્રીલિંગ

 • 1

  એક પક્ષી.

 • 2

  બકરાઘેટાનું ચામડું.

નૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂરી

વિશેષણ

 • 1

  તેજસ્વી.

નૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૂરી

સ્ત્રીલિંગ

 • 1

  પોપટની જાતનું એક પક્ષી.