નરો વા કુંજરો વા ની ગુજરાતીમાં વ્યાખ્યા

નરો વા કુંજરો વા

શબ્દપ્રયોગ

  • 1

    (માણસ કે હાથી-બનેને લાગુ પડે તેવો) સંદિગ્ધ ભ્રામક જવાબ.

મૂળ

सं.