નલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નલ

પુંલિંગ

  • 1

    એક જાતનું નેતર.

  • 2

    પેટમાંનું મોટું આંતરડું.

  • 3

    માટી કે ધાતુનો ગોળ પોલો લાંબો ઘાટ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    નળરાજા-દમયંતીનો પતિ.

  • 2

    સેતુ બાંધનારો રામની સેનાનો એક વાનર સેવક.

મૂળ

सं.