નલિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

નલિની

સ્ત્રીલિંગ

  • 1

    કમળનો છોડ.

  • 2

    કમળનો સમૂહ.

  • 3

    કમળવાળું તળાવ.

મૂળ

सं.