નળાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નળાકાર

વિશેષણ

  • 1

    નળ જેવા આકારનું.

મૂળ

નળ+આકાર

પુંલિંગ

  • 1

    નળાકાર વસ્તુ; 'સિલિંડર'.