નળાખ્યાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નળાખ્યાન

નપુંસક લિંગ

  • 1

    નળ રાજાનું આખ્યાન-કથા.

મૂળ

+આખ્યાન

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    કવિ પ્રેમાનંદનું એક કાવ્ય.