નળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નળિયું

નપુંસક લિંગ

  • 1

    કવલું; છાપરું ઢાંકવાની પરનાળા જેવી માટીની બનાવટ.

મૂળ

'નળ' ઉપરથી

નૅળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૅળિયું

નપુંસક લિંગ

  • 1

    નેળ; લાંબો, સાંકડો રસ્તો.

નેળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેળિયું

નપુંસક લિંગ

  • 1

    નેળ; લાંબો, સાંકડો રસ્તો.