ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નવું1

વિશેષણ

 • 1

  અગાઉ ન જોયું જાણ્યું હોય એવું.

 • 2

  તરતનું; તાજું; શરૂનું.

 • 3

  શિખાઉ; કાચું; બિનાનુભવી.

 • 4

  અપૂર્વ; અપરિચિત.

 • 5

  પૂર્વે નહિ વાપરેલું; (જેમ કે, વસ્ત્ર ઇ૰).

 • 6

  બદલાયેલું; ફરી જઈ બીજું બનેલું; નવેસરનું.

મૂળ

सं. नव

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નેવ2

નપુંસક લિંગ

 • 1

  નળિયું.

 • 2

  છાપરાના છેડા ઉપરનાં નળિયાં જેમાંથી પાણી બહાર પડે છે તે.

 • 3

  તેમાંથી પડતું પાણી.

મૂળ

सं. नीव्र; प्रा. णिव्व

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નેવુ3

વિશેષણ & પુંલિંગ

 • 1

  નેવુનો આંકડો કે સંખ્યા; '૯૦'.

મૂળ

सं. नवति; प्रा. णउ (-व) इ

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નેવું

નપુંસક લિંગ

 • 1

  નેવ; નળિયું.

 • 2

  ચાપરાના છેડા ઉપરનાં નળિયાં જેમાંથી પાણી બહાર પડે છે તે.

 • 3

  તેમાંથી પડતું પાણી.

મૂળ

सं. नीव्र; प्रा. णिव्व

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નવ

વિશેષણ & પુંલિંગ

 • 1

  નવનો આંકડો કે સંખ્યા; '૯'.

મૂળ

सं.

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નવ

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નહિ.

મૂળ

प्रा. णवि

ગુજરાતી માં નવની 3 મુખ્ય વ્યાખ્યા છે:

નવ1નવ2નવ3

નવ

વિશેષણ

 • 1

  નવું.

મૂળ

सं.