નવખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવખંડ

પુંલિંગ બહુવયન​

  • 1

    પૌરાણિક ભૂગોળ પ્રમાણે પ્રૃથ્વીના ૯ ખંડ [ઇલાવૃત્ત; ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, ભારત, હિરાણ્મયને ઉત્તરકુરુ. બીજામતે-ભરત, વર્ત, રામ, દ્રામાલા, કેતુમાલ, હિરે, વિધિવસ, મહિ ને સુવર્ણ].

  • 2

    આખી પૃથ્વી.