નવઘરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવઘરું

નપુંસક લિંગ

  • 1

    નવ ગ્રહનાં નંગ જેમાં બેસાડેલા છે એવું ઘરેણું.

  • 2

    કસબી મોળિયું.