નવજોત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવજોત

સ્ત્રીલિંગ

  • 1

    પારસીઓનો કસ્તી પહેરવાનો સંસ્કાર.

મૂળ

सं. नव+ज्योति