નવડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'નાહવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક ઠગવું; નુકસાન કે ખાડામાં ઉતારવું.

મૂળ

प्रा. ण्हव(सं. स्नपथ)