નવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવણ

નપુંસક લિંગ

 • 1

  નવેણ; નાહ્યાધોયા વગર જ્યા જઈ ન શકાય એવી જગા (જેમ કે, રસોડું કે ચોકો કે સેવાપૂજા).

 • 2

  કોઈને અડકાય નહિ એવી જમતાં પહેલાની સોળી હાલત.

નવેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેણ

સ્ત્રીલિંગ

 • 1

  નાહ્યાધોયા વગર જ્યાં જઈ ન શકાય એવી જગા (જેમ કે, રસોડું કે ચોકો કે સેવાપૂજા).

 • 2

  કોઈને અડકાય નહિ એવી જમતાં પહેલાની સોળી હાલત.

મૂળ

प्रा. ण्हाण=નાહવું, ण्हवण ઉપરથી

નવેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેણ

નપુંસક લિંગ

 • 1

  નાહ્યાધોયા વગર જ્યા જઈ ન શકાય એવી જગા (જેમ કે, રસોડું કે ચોકો કે સેવાપૂજા).

 • 2

  કોઈને અડકાય નહિ એવી જમતાં પહેલાની સોળી હાલત.