નવેણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેણિયું

વિશેષણ

  • 1

    સ્વચ્છ; નવેણને લગતું.

નપુંસક લિંગ

  • 1

    નવેણમાં પહેરવાનું કપડું.