નૈવેદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૈવેદ

નપુંસક લિંગ

  • 1

    પ્રસાદ; દેવને ધરાવેલી ખાવાની વસ્તુ.

  • 2

    લાક્ષણિક લાંચ.

મૂળ

सं.

નવેંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેંદુ

નપુંસક લિંગ

  • 1

    બીજનો ચંદ્રમા.

મૂળ

सं.