નવદ્વાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવદ્વાર

નપુંસક લિંગ

  • 1

    શરીરમાં દ્વાર જેવાં નવ અંગો-બબ્બે આંખ, કાન, નાકનાં બે કાણાં, મોં અને બે ગુહ્યેંદ્નિય.

નવદ્વાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવદ્વાર

વિશેષણ

  • 1

    નવ દ્વારોવાળું (શરીર).