નવધર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવધર્મી

વિશેષણ

  • 1

    નવો ધર્મ સ્વીકારનાર.

પુંલિંગ

  • 1

    નવો ધર્મ સ્વીકારનાર.

મૂળ

सं.