નવનિધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવનિધિ

સ્ત્રીલિંગ બહુવયન​

  • 1

    કુબેરના નવ ભંડાર.

  • 2

    લાક્ષણિક સર્વ પ્રકારની સમ્રૃદ્ધિ.

મૂળ

सं.