નવપ્રવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવપ્રવર્તન

નપુંસક લિંગ

  • 1

    નવી પદ્ધતિઓ, વિચારો, વસ્તુઓ વગેરે રજૂ કરવાં તે; 'ઇનૉવેશન'.