નવરંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરંગ

વિશેષણ

  • 1

    નવા રંગવાળું.

  • 2

    મોહક.

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

મૂળ

सं.