નવરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરંગી

વિશેષણ

  • 1

    નવા રંગનું.

  • 2

    વિવિધ રંગવાળું.

  • 3

    છેલછબીલું.