નવરત્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરત્ન

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નવ પ્રકારનાં રત્નો (હીરો, માણેક, મોતી, પાનું, પોખરાજ, ગોમેદ, લસણિયો, પરવાળું, નીલમ).

  • 2

    લાક્ષણિક ભોજરાજાના દરબારના નવ પંડિતો (કાલિદાસ, ધન્વંતરી, ક્ષપણક, અમર, શંકુ, વેતાલ, ઘટકર્પર, વરાહમિહિર, વરરુચિ).

મૂળ

सं.