નવરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરસ

પુંલિંગ બહુવયન​

  • 1

    કા. શા. માં વર્ણવેલા નવરસ-શૃંગાર; હાસ્ય; કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત, શાંત.

મૂળ

सं.