નવરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવરાત

સ્ત્રીલિંગ

  • 1

    ચૈત્ર તથા આસો માસના શુક્લ પક્ષની નવ તિથિઓ (દશેરા પહેલાંના નોરતાં ખાસ કરીને).

મૂળ

सं. नवरात्र