ગુજરાતી

માં નવરાતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નવરાતર1નવરાત્ર2

નવરાતર1

સ્ત્રીલિંગ

  • 1

    ચૈત્ર તથા આસો માસના શુક્લ પક્ષની નવ તિથિઓ (દશેરા પહેલાંના નોરતાં ખાસ કરીને).

મૂળ

सं. नवरात्र

ગુજરાતી

માં નવરાતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: નવરાતર1નવરાત્ર2

નવરાત્ર2

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    નવરાત; નોરતાં.