નવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવલ

વિશેષણ

 • 1

  નવલું; આશ્ચર્યકારક.

મૂળ

सं. नव, प्रा. णवल्ल, સર૰ हिं., म.

સ્ત્રીલિંગ

 • 1

  તેવી બીના.

 • 2

  નવલકથા.

નવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવલું

વિશેષણ

 • 1

  નવું.

મૂળ

જુઓ નવલ

નવેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવેલું

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નવલ; નવું.

નેવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેવલ

સ્ત્રીલિંગ

 • 1

  બેડી.

 • 2

  એક ઘરેણું (નેવર?).

મૂળ

दे. णिअल=નૂપુર. णिअ(-ग)ल=બેડી. સર૰ हिं.

નેવલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

નેવલે

અવ્યય

 • 1

  નેવે; નેવાંએ (નેવલે પાણી').

મૂળ

નેવ+લું