નવલખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવલખ

વિશેષણ

 • 1

  નવ લાખની કિંમતનું.

 • 2

  અગણિત.

 • 3

  અમૂલ્ય.

મૂળ

सं. नव+लक्ष

નવલખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવલખું

વિશેષણ

 • 1

  નવ લાખની પૂંજી કે આવકવાળું.

 • 2

  પૈસાદાર.

મૂળ

'નવલખ' ઉપરથી