નવલનિચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવલનિચોર

વિશેષણ

  • 1

    નવાં નવાં વસ્ત્રો પહેરનાર.

મૂળ

નવલ+નિચોર (सं. निचोल)