ગુજરાતી

માં નવેળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: નવેળું1નેવળ2

નવેળું1

નપુંસક લિંગ

 • 1

  નેળ; સાંકડી ગલી.

 • 2

  ઘર પાછળની છીંડી.

ગુજરાતી

માં નવેળુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: નવેળું1નેવળ2

નેવળ2

સ્ત્રીલિંગ

 • 1

  બેડી.

 • 2

  એક ઘરેણું (નેવર?).

મૂળ

दे. णिअल=નૂપુર. णिअ(-ग)ल=બેડી. સર૰ हिं.