નવ્વાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નવ્વાણુ

વિશેષણ

  • 1

    સોમાં એક ઓછું.

પુંલિંગ

  • 1

    નવ્વાણુનો આંકડો કે સંખ્યા; '૯૯'.

મૂળ

सं. नवनवति, प्रा. णवणौइ